Only News

News Website

અમદાવાદ ભદ્ર સ્થિતસીટી સેશન્સ કોર્ટમાં સરકારી વકીલોની ટર્મ પૂરી થવાની આરે

અમદાવાદ ભદ્ર સ્થિતસીટી સેશન્સ કોર્ટમાં સરકારી વકીલોની ટર્મ પૂરી થવાની આરે

Views: 57
1 0
Spread the love

Read Time:2 Minute, 15 Second

કાર્યરત સરકારી વકીલોમાં કોનો નામ કપાશે અને કોણ નવા આવશે તેવી અટકળો

અમદાવાદ તા.21

શહેરના ભદ્ર સ્થિત સીટી સેશન કોર્ટમાં ફરજ બજાવી રહેલા સરકારી વકીલોની ટર્મ પૂરી થવાના આરા ઉપર છે ત્યારે સેશન્સ કોર્ટમાં કાર્યરત સરકારી વકીલો મા કોની બાદ બાકી થશે અને કોણ નવા સરકારી વકીલો આવશે તે અંગેની ચર્ચા સરકારી વકીલ ના વર્તુળમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના સરકારી વકીલો છેલ્લા ઘણા સમયથી પોતાની ફરજ બધા આવી રહ્યા છે ત્યારે કેટલાક સરકારી વકીલો છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધુ સમય છે એકધારી સરકારી વકીલ તરીકેની ફરજ છે બજાવી રહ્યા છે. નિયમ મુજબ દર વર્ષે સરકારી વકીલોની કાયદા વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવે છે જ્યારે કેટલાક કાર્યરત સરકારી વકીલોની બાદબાકી પણ કરવામાં આવે છે આ વખતે સેશન કોર્ટમાં કાર્યરત સરકારી વકીલો માંથી કોની કોની બાદ બાકી થવાની છે અને કોણ કોણ નવા સરકારી વકીલ તરીકે નિમણૂક થવાની છે તેને લઈને વકીલ આલમ માં ચર્ચા ચર્ચાઈ રહી છે.

તાજેતરમાં કાયદા વિભાગ એ ગુજરાત ભરમાં સરકારી વકીલોની ટ્રેનિંગ લીધી હતી અને રોજ કામ મામલે જાણકારી આપવાની હોય છે સરકાર તરફની કાર્યપદ્ધતિ પરી શુદ્ધ કરવા કવાયત હાથ ધરી છે તે સંજોગોમાં હાલ કાર્યરત સરકારી વકીલોની નવી નિમણૂક મામલે કેટલાક કાર્યરત સરકારી વકીલોની બાદ બાકી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે જ્યારે કેટલાક નવા સરકારી વકીલો ની નિમણૂક થવાની છે. તેમના પણ નામો વકીલ આલમમાં ચર્ચા રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love