Only News

News Website

સાત મહિલા અને બે પુરુષોને જુગાર રમતા ઝડપી પાડી લાખોનો તોડ કરી જવા દીધા

Views: 160
1 0
Spread the love

Read Time:2 Minute, 37 Second

સરદાર નગર પોલીસની તપાસ સામે શંકા

પોલીસે સામાન્ય કલમો લગાવીને આરોપીને નોટિસ આપી જવા દીધા

અમદાવાદ તારીખ 8


શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર નગર પોલીસ મથક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે આ વિસ્તારમાં લાસ વેગાસની કેમ દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.


બનાવની વિગત એવી છે કે સરદાનગર પોલીસ મથકના ડિસ્ટાફ પી.એસ.આઇ દેસાઈએ આજે મોડી રાત્રે મન મંદિર બંગલા એરીયા ખાતે રેડ કરતા જુગાર રમી રહેલી સાત મહિલા સહિત નવ જણાની ધરપકડ કરી હતી પોલીસે જુગાર રમી રહેલા જુગારીઓ પાસેથી પાંચ લાખ કરતા વધુ ની રકમ જપ્ત કરી હતી આરોપીઓને ટેબલ જામીન આપવા માટે આરોપીઓ પાસેથી ₹5,00,000 કરતાં વધુ નો તોડ કર્યો હોવાનો અને આરોપીના વાહનો અને મોબાઇલ ફોન જપ્ત નહી કરવાના તોડ કર્યો હોવાનો પોલીસ સુત્રો જણાવી રહ્યા છે


સરદાનગર પોલીસ મથકમાં ડી સ્ટાફ પીએસઆઇ તરીકે આવેલા દેસાઈ તે કોઈ રાજકીય વગ ધરાવે છે અને તેના કારણે મલાઈદાર પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે આજુબાજુ વિસ્તારના લોકો દેસાઈની કામગીરીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે દેસાઈ કુબેરનગર ચોકીમાં આવ્યા ત્યારથી અવનવા તોડ કરી રહ્યા છે જેના કારણે બુટલેગરો અને ગેમિંગ માફીઆઓ નો આતક જોવા મળી રહ્યો છે જ્યારે સરદારનગર પોલીસ મથકના પીઆઇ ગોહિલ જાણે કે દેસાઈના હિસાબે કામગીરી કરી રહયો છે .તેમની સાથે જ ફરજ બજાવતા પોલીસ કર્મી જણાવી રહ્યા છે ટૂંક સમયમાં પીએસઆઇ દેસાઈની આંતરિક બદલી નહીં કરવામાં આવે તો સરદાનગર પોલીસ મથક દેશી વિદેશી દારૂ જુગારન અડ્ડા ધમ ધમી રહેશે અને આવનારા સમયમાં એમડી ગાંજો અને બ્રાઉન સુગર જાહેરમાં મળે તો નવાઈની વાત નહીં. જો આવા પોલીસવાળા ગુજરાત પોલીસમાં હોય તો દારૂ જુગાર અને ડ્રગ્સ ખુલ્લે મળે તો નવાઈની વાત નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love