Only News

News Website

ભાજપના ચૂંટાઈ આવેલા બે કોર્પોરેટરને લોકો ઓળખતા જ નથીઆ કોર્પોરેટર જ્ઞાનેશ કુમારના મદદથી તો જીત્યા નથી ને???

Views: 39
1 0
Spread the love

Read Time:3 Minute, 37 Second

ભાજપના કુબેર નગર વોર્ડમાં ચૂંટાઈને આવેલા બે કોર્પોરેટર ચૂંટાયા બાદ પણ કોઈ કામગીરી કરતા નથી અને લોકો ચૂંટાઈને આવેલા લોકોને ઓળખતા પણ નથી


કુબેરનગર વોર્ડમાં શુદ્ધ પાણી ગટર વ્યવસ્થા રોડની વ્યવસ્થા અને દબાણની વ્યવસ્થાના લઈને લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે


અમદાવાદ તારીખ 5

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કુબેરનગર વોર્ડમાં તાજેતરમાં થયેલી મહાનગર પંચાયતની ચૂંટણીમાં બે ભાજપ અને બે કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે આ સ્થાનિક કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા બાદ પણ સ્થાનિક વિસ્તારની સમસ્યાઓનો કોઈ નિકાલ કરવામાં પુરેપુરા નિષ્ફળ રહ્યા છે કુબેરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શુદ્ધ પીવાનું પાણી ગટર લાઈન રોડ રસ્તા તેમજ કુબેરનગર વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાસ કરીને આ વિસ્તારમાં કોઈપણ પોસ્ટ ઓફિસ ની સુવિધા ન હોવાથી લોકોમાં ભાજપ અને કોંગ્રેસ પ્રત્યે લોકો શું કરી રહ્યા છે આ વીડિયોમાં જાણી લો


તાજેતરમાં કુબેર નગર વોર્ડ માં છેલ્લા ઘણા સમય બાદ ભાજપને હરાવીને કોંગ્રેસના બે ઉમેદવાર અને બીજેપીના વે ઉમેદવાર જીતીને આવ્યા છે પરંતુ સ્થાનિક લોકો બીજેપી માંથી ચૂંટાઈને આવેલા લોકોના નામ થામ કે સરનામા વિશે પણ જાણતા નથી તો આ ઉમેદવારો કેવી રીતે ચૂંટાઈને આવ્યા છે તે એક ચર્ચાનો વિષય છે .

તાજેતરમાં ધ્યાનેશકુમાર મામલે જે જોમે ચાલી રહી છે જેમાં તેની સામે વોટ ચોરીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી કુબેર નગર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી જીતીને આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવેલા કોર્પોરેટર કોઈ કામગીરી કરતા નથી જેથી વર્ષ 2026 માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવાને બદલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને મત આપતા ભાજપની પેનલ જીતવામાં નિષ્ફળ રહી હતી ભાજપના બે ઉમેદવારોને હરાવવામાં આમાંથી પાટીના ઉમેદવારોએ મત લઈ આવતા બીજેપીની હા થઈ હતી બીજેપીના ચૂંટાયેલા બે ઉમેદવાર કોણ છે તેમનું નામ શું છે અત્યાર સુધી સ્થાનિક વિસ્તારમાં કોઈ કામગીરી કરી નથી તો આ વિસ્તારનો વિકાસનો બજેટ ક્યાં વાપરવામાં આવ્યો છે કે પછી એક છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે પોતાના ખિસ્સા ભરી રહી છે તેવું તો નથી ને જુઓ આ વિસ્તારમાં પાણી , ગટર તેમજ સરકારી શાળાઓ ને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તો લોકો શું કહી રહ્યા છે તમે જ તમારા આંખે અને કાને સાંભળો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love